છું આભાસી હું ધરા જેમ ને તું વિશાળ ગગન
મળ્યા એક મેક માં ક્ષિતિજે ,છતાં મંજિલ આભાસ અકબંધ રહ્યો
©ગીતા એમ ખૂંટી-
14 JAN 2020 AT 22:16
છું આભાસી હું ધરા જેમ ને તું વિશાળ ગગન
મળ્યા એક મેક માં ક્ષિતિજે ,છતાં મંજિલ આભાસ અકબંધ રહ્યો
©ગીતા એમ ખૂંટી-