29 MAR 2020 AT 22:24



છે પથ્થર ની વચ્ચે થી એક કૂંપણ ફૂટી
લાગે છે એક છોડ ને મળી ગઈ છે વસંત સઘળી
©ગીતા એમ ખૂંટી

-