છે અંતર માં ફૂટતી કોઈ લાગણી કે પછી પ્રેમ છે
તારા ગયા પછી ની તારી પ્રિયા ને પાગલ હોવા નો વહેમ છે
ચહેરા પર ચહેરા ની કરચ જો ઉકલી હોત
તો આજ આપણા સફર ના રસ્તા ઓ જેમના તેમ છે
©ગીતા એમ ખૂંટી-
10 MAY 2020 AT 0:54
છે અંતર માં ફૂટતી કોઈ લાગણી કે પછી પ્રેમ છે
તારા ગયા પછી ની તારી પ્રિયા ને પાગલ હોવા નો વહેમ છે
ચહેરા પર ચહેરા ની કરચ જો ઉકલી હોત
તો આજ આપણા સફર ના રસ્તા ઓ જેમના તેમ છે
©ગીતા એમ ખૂંટી-