છાપ એક સિકકા ની હોઈ નોખી નોખી...
છતાં ઊછળતા જ સિક્કો ,થાય ગણતરી નોખી
કોઈ ની હાર માં સામીલ તો કોઈ ની જીત માં
જીવન પણ બે રંગ જેવું દુઃખ સુખ ની પરિભાષા નોખી
©ગીતા એમ ખૂંટી-
19 FEB 2020 AT 12:45
છાપ એક સિકકા ની હોઈ નોખી નોખી...
છતાં ઊછળતા જ સિક્કો ,થાય ગણતરી નોખી
કોઈ ની હાર માં સામીલ તો કોઈ ની જીત માં
જીવન પણ બે રંગ જેવું દુઃખ સુખ ની પરિભાષા નોખી
©ગીતા એમ ખૂંટી-