ચાંદ ક્યાં માંગ્યો હતો આકાશ પાસે
બસ એક ગમતા સિતારા ની ચમક માંગી હતી
તેજ કિરણ કોઈ ના આંગણ માં ઉતરીયું
મારે હાથ બસ આડી અવડી બેચાર લકીર હતી
©ગીતા એમ ખૂંટી-
30 DEC 2019 AT 11:09
ચાંદ ક્યાં માંગ્યો હતો આકાશ પાસે
બસ એક ગમતા સિતારા ની ચમક માંગી હતી
તેજ કિરણ કોઈ ના આંગણ માં ઉતરીયું
મારે હાથ બસ આડી અવડી બેચાર લકીર હતી
©ગીતા એમ ખૂંટી-