27 DEC 2019 AT 16:55

બસ આમજ આલેખાઈ જાય છે કોઈ ચિત્ર ગમતું
લે મેં તારા હાથ માં એક પીંછી પકડાવી છે
રૂબરૂ થઈ ગઈ પોતાની જાત સાથે અમસ્તા
લે આયના માં મેં તને મારી તસવીર બતાવી છે
©ગીતા એમ ખૂંટી

-