ભર બપોર માં ભીની સવાર હતી તું...
જાણે તપતા દિલમાં એક બહાર હતી તું...
સાગરે ઘૂઘવતા હતા કેટલાય મોજાઓ...
મન માં ઉઠેલા ભવર ને કિનારે ફંગોળતી હતી તું...
©ગીતા એમ ખૂંટી-
25 FEB 2020 AT 14:36
ભર બપોર માં ભીની સવાર હતી તું...
જાણે તપતા દિલમાં એક બહાર હતી તું...
સાગરે ઘૂઘવતા હતા કેટલાય મોજાઓ...
મન માં ઉઠેલા ભવર ને કિનારે ફંગોળતી હતી તું...
©ગીતા એમ ખૂંટી-