ભીના ભીના વાદળા ને ભીના છે મારા મન તણા ભાવ
ક્યારેક હું આવી જાઉં તારી સમીપ તું પણ ક્યારેક આવ
સાતરંગો ના મેઘધનુષ માં પૂર્યો છે એક સ્નેહ નો રંગ મારો
જોજે ક્યાંક રહી ન જાય આ લાગણિયો ના રંગ કોરા
©ગીતા એમ ખૂંટી
02/06/2020-
2 JUN 2020 AT 18:52