18 FEB 2020 AT 11:32

બેચાર તૂટેલા પન્ના ઓ માં સચવાયા છે તારા શબ્દો

હું હજુ પણ બેચેન બનું છું,તારા મૌન માં રહેલા અક્ષરો ને ઉકેલવા

©ગીતા એમ ખૂંટી

-