5 FEB 2020 AT 12:02

અફાટ ઘૂઘવતા સમંદર માં મોજું થઈ ટકરાવું

આ વ્યર્થ વ્યથા માં ના રાચવું હવે તો મરજીવો થઈ જાવું

©ગીતા એમ ખૂંટી

-