26 FEB 2020 AT 7:47

અણધારી ઘટનાઓ ની ભરમાર છે જિંદગી
લૂંટે લખલૂટ આનંદ બસ અવિરત બંદગી
ફેલાવ્યા હાથ કશુક માંગવા ને ખુદા તારા દરબાર માં
આપ્યું તે ઘણું આમ જ માંગ્યા વગર બધુજ જિંદગી
©ગીતા એમ ખૂંટી

-