11 MAR 2020 AT 7:26

અમુક અફસોસ એવા,જ્યાં રોજ ઉઠી ને દીવો પ્રગટાવું છું
આછેરી હવા થી પોષતા એને,પછી હળવે હાથે થી એને ઠારું છું
©ગીતા એમ ખૂંટી

-