5 JAN 2020 AT 22:31

અમે રોજ વહેંચાતા ગયા આમ તારા સ્મરણ ને વાગોળી ને
ક્યાં મળતા મુકામ ગમતા અહીં,તરછોડ્યા સાથ ને વાગોળી ને
©ગીતા એમ ખૂંટી

-