15 JUL 2020 AT 0:08



અજાણતા આવેલા સપનાઓ માં તારી ને મારી મુલાકાત હતી
ચાંદ ગુમાન કરતો હતો ખુદ પર
પણ મારી સાથ માં તારી યાદ હતી
©ગીતા એમ ખૂંટી

-