અહીં વગર સ્વાર્થ ક્યાં બંધાઈ છે
અહીં નિત નવા પેતરા ને થાય છે
પહેલા બાંધી ને રાખે છે એ ડોર ને
પછી ધીરે ધીરે એમાં થી ગાંઠો ઉકેલાય છે
©ગીતા એમ ખૂંટી-
19 DEC 2019 AT 11:54
અહીં વગર સ્વાર્થ ક્યાં બંધાઈ છે
અહીં નિત નવા પેતરા ને થાય છે
પહેલા બાંધી ને રાખે છે એ ડોર ને
પછી ધીરે ધીરે એમાં થી ગાંઠો ઉકેલાય છે
©ગીતા એમ ખૂંટી-