21 FEB 2020 AT 22:50

અડધા ભીંજાયા ને અડધા કોરા રહ્યા

ધોધમાર વરસાદ માં,મારી સંગ ફોરા જ રહ્યા

©ગીતા એમ ખૂંટી

-