13 MAR 2020 AT 7:34

આવવાને ક્યાં કારણ જળતુ હવે
કે સાંજ ને સમણે સજાવું છું હવે
સમજતા વાર કેટલીય લાગી વાલમ
નાસમજ થઈ ને શબ્દોના મર્મ શોધું હવે
©ગીતા એમ ખૂંટી

-