5 JAN 2020 AT 22:01

આવું કયારેક જ થાય છે
જ્યારે વાંસળી ના સુર,રાધા ના સ્મરણ માં રહી જાય છે
પછી હર ગલી ગોકુળ બની અહીં તો
ક્યારેક વાચક કવિ ને કવિ પણ અવાચક બની જાય છે
©ગીતા એમ ખૂંટી

-