આમ ઉત્તર ની આશા ક્યાં રાખી હતી અમે
અમે સવાલો માં એટલા અટવાયા હતા
પરદો કરી ને બેઠા છે એ મહેફિલ મહીં
એ તારે મોઢે તારા મારે મોઢે મારા હતા
©ગીતા એમ ખૂંટી-
4 FEB 2020 AT 14:26
આમ ઉત્તર ની આશા ક્યાં રાખી હતી અમે
અમે સવાલો માં એટલા અટવાયા હતા
પરદો કરી ને બેઠા છે એ મહેફિલ મહીં
એ તારે મોઢે તારા મારે મોઢે મારા હતા
©ગીતા એમ ખૂંટી-