14 MAR 2020 AT 9:07

આમ તો ઉજાગરા કેટલાય આંજયા મેં આંખો માં
મા..તારા ખોળા જેવી નીંદર હવે આવતી નથી મને...
©ગીતા એમ ખૂંટી

-