5 FEB 2020 AT 11:53

આમ તૂટ્યા જ્યારે ડાળ થી ત્યારે અમે ફૂલ હતા

ક્યારેક પ્રભુ ચરણ માં તો કયારેક કોઈ ના પગ ની ધૂળ હતા

©ગીતા એમ ખૂંટી

-