આમ તલબગાર થઈ ને બેઠા છો
અંધારે દીદાર લાઇ ને બેઠા છો
આમ જો અજવાળી રાત ની આશ મને
તમે ઓરડે અમાસ ની રાત લઈ ને બેઠા છો
©ગીતા એમ ખૂંટી-
23 JAN 2020 AT 11:57
આમ તલબગાર થઈ ને બેઠા છો
અંધારે દીદાર લાઇ ને બેઠા છો
આમ જો અજવાળી રાત ની આશ મને
તમે ઓરડે અમાસ ની રાત લઈ ને બેઠા છો
©ગીતા એમ ખૂંટી-