5 FEB 2020 AT 12:32

આમ તો તારી હયાતી મારા હોવાની નિશાની છે

બસ શ્વાસ થી જ જીવાય કોને કહ્યું, એજ વાત પુરાણી છે

©ગીતા એમ ખૂંટી

-