4 FEB 2020 AT 14:32

આમ તારા જવાથી વરસાદ પણ થંભી ગયો હતો

તોય તને ના સમજાઈ ધરતી ની પ્યાસ ની કિંમત

©ગીતા એમ ખૂંટી

-