29 FEB 2020 AT 15:35

આમ સૂકા એ રણ માં ઝાંઝવા લઈ ને બેઠા હતા

દરિયે મહાલતા અહીં એક ટીપાં ની તરસ લઈ ને બેઠા હતા

©ગીતા એમ ખૂંટી

-