27 DEC 2019 AT 11:36

આમ સાથે રહો છો હરપળ જાણે કે શ્વાસ છો
છે જોજનો દૂર નું અંતર જાણે કે આસપાસ છો
કયા ગણતરી આવતી મને આ દાખલા ની
લાગે કે હર ધબકાર માં કોઈ રણકાર છો
©ગીતા એમ ખૂંટી

-