27 DEC 2019 AT 11:27

આમ ફિકર જેવી જિંદગી માં તારો ઝીકર શું કરે
કડવી દવા પીવડાવી હકીમે હવે સાકર શું કરે
©ગીતા એમ ખૂંટી

-