5 FEB 2020 AT 12:01



આમ પાનખર ના વાસી અમે,અમને વસંત ના બતાવો

રહેવાદો મુજ ને મુજ હાલ પર હવે વસંત ના ગીત ના ગાઓ

©ગીતા એમ ખૂંટી

-