16 MAR 2020 AT 22:03

આમ ઓળખ ની પરખ રહી જિંદગી ભર
છતાં એ મારી બંદગીમાં કાયમ હાજર હતા
©ગીતા એમ ખૂંટી

-