15 JAN 2020 AT 17:01

આમ ઓઢી ને એક ચાદર જૂની તારી યાદ ને વાગોળી મેં

શુ કહું એ ફાટેલી ચાદર માં કાંઈક ગરમાવો વર્તાઈ રહ્યો
©ગીતા એમ ખૂંટી

-