આમ મંથન અને મનોમંથન વચ્ચે છું
છે હોળીતરતી હવા માં મૂકી,હું મધદરિયે છું
કેટલાય કિનારે ફંગોડાયા છે આમ કારણ વગર
લો શઢ ને ચડાવી ઊંચો ,હું કેટલાક પવનના મદ માં છું
©ગીતા એમ ખૂંટી-
29 FEB 2020 AT 15:25
આમ મંથન અને મનોમંથન વચ્ચે છું
છે હોળીતરતી હવા માં મૂકી,હું મધદરિયે છું
કેટલાય કિનારે ફંગોડાયા છે આમ કારણ વગર
લો શઢ ને ચડાવી ઊંચો ,હું કેટલાક પવનના મદ માં છું
©ગીતા એમ ખૂંટી-