આમ મંથન અને મનોમંથન વચ્ચે છું
છે હોડી તરતી હવા માં મૂકી,હું મધદરિયે છું
કેટલાય કિનારે ફંગોડાયા છે આમ કારણ વગર
લો શઢ ને ચડાવી ઊંચો ,હું કેટલાક પવનના મદ માં છું
©ગીતા એમ ખૂંટી-
19 FEB 2020 AT 13:21
આમ મંથન અને મનોમંથન વચ્ચે છું
છે હોડી તરતી હવા માં મૂકી,હું મધદરિયે છું
કેટલાય કિનારે ફંગોડાયા છે આમ કારણ વગર
લો શઢ ને ચડાવી ઊંચો ,હું કેટલાક પવનના મદ માં છું
©ગીતા એમ ખૂંટી-