15 JAN 2020 AT 16:47

આમ મળી તો ગયા હતા અમે ક્ષિતિજે ધરતી ને આભ ની જેમ

તોય ક્યાં ઓળખાણ પડી એક બીજાની ,કે કોણ ધરતી કોણ આભ

©ગીતા એમ ખૂંટી

-