4 FEB 2020 AT 14:38

આમ મારા શ્વાસ માં એ ભળી ગયા છે મારા શ્વાસ ની માફક

ને આ ભોળી દુનિયા સમજે કે તું રહે છે મુજ માં યાદ ની માફક

©ગીતા એમ ખૂંટી

-