17 FEB 2020 AT 13:57

આમ મારા દિલ માં રહી ને એ મને પૂછે છે

શુ હવે તારા ધબકાર માં બીજું કાંઈ ઘટે છે
©ગીતા એમ ખૂંટી

-