6 JAN 2020 AT 14:10

આમ તો માપી જોયા હતા મેં એ સમુંદર ના તળ ને
કાંઠે વસવાટ કરનારો હું,ખૂબ ઊંડે જોને ઉતરી ગયો
©ગીતા એમ ખૂંટી

-