27 DEC 2019 AT 11:31



આમ માંગ્યું દિલ ક્યાં મળે છે
પછી હાલાતે દર્દ કોણ પૂછે છે
સામાં મળે છે જાણીતા કિરદાર અહીં
લખ્યા કાંઈ કેટલા શબ્દો,પછી અર્થ કોણ સમજે છે
©ગીતા એમ ખૂંટી

-