4 FEB 2020 AT 14:36




આમ લઈ ને બેઠા છો સાત સમંદર ની તરસ

ને પછી ખુદ ને રણ બનાવી બેઠા છે એ

©ગીતા એમ ખૂંટી

-