23 JAN 2020 AT 12:17



આમ કયારેક કિનારા પણ કિનારા કરી ગયા
હતા સાગરમાં સમાયા,છતાં કોરા રહી ગયા
©ગીતા એમ ખૂંટી

-