24 JAN 2020 AT 11:11

આમ ખુશી ને છુપાવી હતી આંશુ ની પાછળ
આવશે સદા યાદ મારી,કાઠિયાવાડ હોઈ કે પછી વાગડ
ભીતરે ચિતર્યા છે કોઈક ભાવ મન ના
ખોલવા છતાં જોને કોરો મળ્યો એ કાગળ
©ગીતા એમ ખૂંટી

-