6 JAN 2020 AT 14:49

આમ તો કેટલાય સંદર્ભ છે તને યાદ કરવા માટે
યાદો છૂટતી રહી આમ રસ્તે ને બસ સંદર્ભ રહી ગયો
©ગીતા એમ ખૂંટી

-