17 DEC 2019 AT 13:21

આમ તો જોયું છે અહીં વારંવાર એવું થાય છે
દિલની વાતો માં મોંન પણ સંભળાય છે
અસરદાર ક્યાં રહી શબ્દો ની ભાષા
અહીં લાગણિયો ની વાતો બસ ચૂપ રહી ને જ કહેવાય છે
©ગીતા એમ ખૂંટી

-