આમ ઝરમર વરસાદ ની બુંદ જાણે મને કોરું રહેવા કહે
પણ એક તારા સ્નેહ તણો વરસાદ મને ભરઉનાળે પણ ભીંજવે
©ગીતા એમ ખૂંટી-
17 FEB 2020 AT 13:46