23 JAN 2020 AT 13:09




આમ જ ધરબી હતી કેટલીય ઇચ્છાઓ
મારા હૃદય માં રહેલા કોઈ પોલાણ માં
જેમ કૂંપણ ફૂટ્યું કોઈ પથ્થર મહીં,એમ આજ
ઇચ્છાઓ પણ તને જોઈ ફૂટી નીકળી
©ગીતા એમ ખૂંટી

-