24 JAN 2020 AT 11:37



આમ જ અભિનય તે જીવન માં કર્યો હતો
જ્યારે આભ થી એક માનતા નો તારો ખર્યા હતો
કાંઈ દુવા નું ફળ ક્યાં આપતો એ જાય છે
જે સહસા આભ પર થી આમ ખર્યો હતો
©ગીતા એમ ખૂંટી

-