આમ હૂંફ ની જરૂર છે આલિંગન આપ
છે બદલતી જિંદગી અવિરત અહીં
તારી શ્વાસમાં વસવાટ થોડો આપ
આમ જિંદગી ની ભરમાર મહી કહી અટવાયા હતા
તો આટીયાળી આ ગલી માં ક્યાંક મુકામ આપ
આમ નવા રંગ માં રંગાવા બેતાબ ઘણો
મારી હથેળી માં મહેંદી નો ગમતો રંગ આપ
©ગીતા એમ ખૂંટી-
29 FEB 2020 AT 15:32