આમ તો હું સળગતો હતો છતાં ઠંડોગાર હતો
કોરી આંખો માં ભીના સપનાઓ નો શણગાર હતો
ક્યાં બે દરવાજા વચ્ચે કોઈ ખુશ્બૂ અકબંધ હતી!
તપતા સુસવાટા ની સાથે મારા જીવન નો સાર હતો
©ગીતા એમ ખૂંટી-
9 MAY 2020 AT 23:15
આમ તો હું સળગતો હતો છતાં ઠંડોગાર હતો
કોરી આંખો માં ભીના સપનાઓ નો શણગાર હતો
ક્યાં બે દરવાજા વચ્ચે કોઈ ખુશ્બૂ અકબંધ હતી!
તપતા સુસવાટા ની સાથે મારા જીવન નો સાર હતો
©ગીતા એમ ખૂંટી-