19 FEB 2020 AT 12:48



આમ એક એક ઘાવ માં કેટલા અનુભવ હતા
રેસ માં ક્યારેય ન હતા અમે,પણ કદાચ બહેતર હતા
©ગીતા એમ ખૂંટી

-