23 DEC 2019 AT 14:28

આમ તો એક આખો ગ્રંથ લખાય છે
જ્યારે તપેલી પર ગરમ ચા મુકાઈ છે
એક ઉફારો લાવવા જ્યારે ગેસ તેજ કરાઈ છે
ને સ્વાદ સોડમ પણ અનેરી જ્યારે કટકો આદુ નખાય છે
ખદખદે પાણી એમાં ચા પત્તિ ને ખાંડ નખાય છે
બોલો સુગર ના પેશન્ટ ની ચા નોખી રખાઈ છે
કડક ચા માં દૂધ નાખી ગરણી થઈ હલાવાય છે
ને ઉફારે ઉફારે ચા ના નશા ને આંખો થિ પીવાય છે
રકાબી ને કપ તૈયાર કરીને એમાં ચા રેડાય છે
ને આવતલ મહેમાન ને કાઠિયાવાડ માં હરખ થી ચા પવાઈ છે
©ગીતા એમ ખૂંટી

-