20 JAN 2020 AT 12:38

આમ દૂર રહીને ક્યાં પરખાઈ છે
આ સ્નેહ પણ જોને હાથતાળી આપી ને જાય છે
મારા પણા નો અહેસાસ ,તારું ધબકતું હૃદય
ક્યારેક શ્વાસ લેવાય,તો કયારેક સાથે જીવી જવાય છે
©ગીતા એમ ખૂંટી

-